અનેક ગૌપાલકો તાકાત પ્રદર્શન જરૂરી હોય એવા જમીનોની રખેવાળી જેવા કામોમાં વ્યસ્ત હોવાને કારણે જેમને તબેલામાં પૂરવાનો સમય ફાળવી નથી શકતા એવી ગાયો પોતે સ્વયં નાગરિકોના હિતમાં ઢોરડબ્બામાં પૂરાવા તૈયાર હોવા છતાં શાસકો પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે એ કામ નહીં કરતાં હોવાના આરોપ સાથે ગાયોએ આજે પણ વડોદરામાં ઠેરઠેર જાહેર રાજમાર્ગો પર ટોળાંબંધ બેસીને ધરણાં કર્યાં હતાં.