અમદાવાદ-

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 875 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 52,880 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1004 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 4 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 174679 થયો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 12700 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 58 દર્દીઓ છે જ્યારે 12642 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 158251 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3728 પર પહોંચ્યો છે.

સુરત કોપોરેશન 157 

અમદાવાદ કોપોરેશન 156

વડોદરા કોપોરેશન 70

સુરત 49

વડોદરા 40

રાજકોટ કોપોરેશન 36

પાટણ 23

જામનગર કોપોરેશન 22

અમદાવાદ 21

મહેસાણા 21

બનાસકાંઠા 18

ભરૂચ 16

પંચમહાલ 16

ગાંધીનગર 15

ગાંધીનગર કોપોરેશન 15

અમરેલી 14

આણંદ 14

અરવલ્લી 14

જુનાગઢ 13

મોરબી 13

સાબરકાંઠા 13

સુરેન્રનગર 13

ગીર સોમનાથ 10

જામનગર 10

ખેડા 10

મહીસાગર 9

ભાવનગર કોપોરેશન 8

કચ્છ 8

જુનાગઢ કોપોરેશન 7

નવસારી 6

પોરબંદર 6

રાજકોટ 6

દાહોદ 5

દેવભૂશ્વમ દ્વારકા 5

નર્મદા 5

છોટા ઉદેપુર 4

તાપી 4

બોટાદ 2

ભાવનગર 1