ગાંધીનગર-

રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના નવા 969 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 51,657 ટેસ્ટ થયા હતા. 24 કલાકમાં રાજ્યમાં 1027 દર્દી ડિસ્ચાર્જ થયા છે જ્યારે 6 દર્દીના સારવાર દરમિયાન મોત થયા છે. આજના નવા કેસ સાથે રાજ્યના કુલ કેસનો આંકડો 172009 થયો છે.

રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 13190 છે જેમાંથી વેન્ટીલેટરી કેર પર 62 દર્દીઓ છે જ્યારે 13128 દર્દીની હાલ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સારવાર બાદ સ્વસ્થ થનાર દર્દીની કુલ સંખ્યા 155105 છે જ્યારે કુલ મૃત્યુઆંક 3714 પર પહોંચ્યો છે.

 સુરત કોપોરેશન 165 અમદાવાદ કોપોરેશન 162 વડોદરા કોપોરેશન 77 સુરત 53 રાજકોટ કોપોરેશન 51 વડોદરા 37 બનાસકાંઠા 26 મહેસાણા 26 ભરૂચ 24 નમાદા 24 રાજકોટ 23 પાટણ 22 સુરેન્રનગર 21 સાબરકાંઠા 20 અમદાવાદ 19 અમરેલી 17 ગાંધીનગર કોપોરેશન 17 જામનગર કોપોરેશન 17 મોરબી 17 ગાંધીનગર 16 પંચમહાલ 13 જામનગર 12 જૂનાગઢ 12 ગીર સોમનાથ 11 જૂનાગઢ કોપોરેશન 10 અરવલ્લી 9 ભાવનગર કોપોરેશન 9 દાહોદ 9 કચ્છ 9 આણંદ 8 દેવભૂશ્વમ દ્વારકા 6 મહીસાગર 6 ભાવનગર 5 ખેડા 5 નવસારી 4 તાપી 4 છોટા ઉદેપુર 2 પોરબંદર 1