બોટાદ-
નાના છૈડા ગામેથી એક રહેણાંક મકાન પાસેની ખુલ્લી જમીનમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર કરનારા શખ્સની એસઓજીએ ધરપકડ કરી છે. એસઓજી શાખામાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, પાળીયાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નાના છૈડા ગામે રહેતા હકા ધરજીયાએ ગામની સીમમાં પોતાના ઘરે રહેણાંક મકાન પાસેની ખુલ્લી જમીનમાં ગાંજાના લીલા છોડનુ વાવેતર કરી છોડ ઉગાડી ઉત્પાદન કર્યું છે.
પોલીસે બાતમીને આધારે રેઇડ કરી આરોપીને ઝડપ્યોજે બાતમી હકીકતના આધારે પોલીસે રેઇડ કરતા બાતમીવાળી જગ્યાએ આરોપી હકા ધરજીયા પાસેથી ગાંજાના લીલા છોડ નંગ-૧૦, કુલ વજન ૪.૨૯૨ કિલોગ્રામ, જેની કિંમત રૂપિયા ૨૧,૪૬૦ તેમજ એક મોબાઇલ સહિતનો મુદ્દામાલ મળી આવતા ૨ આરોપી વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પાળીયાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments