શિમલા-
રવિવારે હિમાચલ પ્રદેશના 13,058 ફૂટ રોહતાંગ પાસ હેઠળ બનેલી અટલ ટનલને રેકોર્ડ 5,450 વાહનો ત્યાથી પસાર થયા હતા . એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ માહિતી આપી હતી.તેમણે જણાવ્યું હતું કે મનાલીથી 2,800 વાહનો ટનલમાં પ્રવેશ્યા હતા, જ્યારે 2,650 વાહનો લાહૌલથી આવ્યા હતા. તેમણે કહ્યું કે ઓક્ટોબરમાં ઉદઘાટન થયા બાદ એક જ દિવસમાં આ રસ્તાનો ઉપયોગ કરતા આ સૌથી વધુ વાહનો છે.
કુલ્લુ પોલીસ અધિક્ષક ગૌરવસિંહે જણાવ્યું હતું કે, આ દરમિયાન, પોલીસે રવિવારે દિલ્હીથી સાત પ્રવાસીઓ સહિત 15 પ્રવાસીઓને ધરપકડ કરી હતી અને ટનલની અંદર ટ્રાફિકને અડચણરૂપ બનાવવા માટે બે વાહનો કબજે કર્યા હતા.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments