અમદાવાદ-
જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણીઓ દરમિયાન ભાજપે અનેક જગ્યાએ કોંગ્રેસનો રકાસ કાઢ્યો છે છતાં આમ આદમી પાર્ટીએ આ ત્રણેય ચૂંટણીઓમાં બેઠકો જીતીને ભાજપ માટે પડકાર ઊભો કર્યો છે. આપે બપોરે બાર વાગ્યા સુધી જાહેર થયેલા પરીણામોમાં કુલ 46 બેઠકો જીતી છે જે પૈકી નગરપાલિકાની 22, જિલ્લા પંચાયતની 06 અને તાલુકા પંચાયતની 18 બેઠકોનો સમાવેશ થાય છે.
છેલ્લી પક્ષવાર સ્થિતી આ પ્રમાણે છેઃ
ચૂંટણી પરીણામો ભાજપ કોંગ્રેસ આપ અન્ય
નગરપાલિકા 550 430 98 22 24
જિલ્લા પંચાયત 159 125 127 06 01
તાલુકા પંચાયત 865 611 217 18 19
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments