અમદાવાદ

૬ મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામ બાદ આજે ભાજપ ઘ્વારા ખાનપુર ખાતે જાહેર અભિવાદન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સી.એમ વિજય રૂપાણી, ડેપ્યુટી સી.એમ નીતિન પટેલ રાજ્યના ગૃજ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, પ્રદેસ પ્રમુખ સી.આર પાટીલ, શહેર પ્રભારી આઈ .કે જાડેજા સહિટ ના પદાધિકારીઓ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકતાઓનો ઘસારો જાેવા મળ્યો હતો. જાહેર સભાને સંબોધતા પ્રદેશ પ્રમુખ એ કહ્યું હતું કે કાર્યકારતો નો ઉત્સાહ ખૂબ છે. પરંતું જ્યાં આપડે ઓછા પડ્યા છે ત્યાં અપડે મનોમંથન કરવાનું છે. પરિણામ સારું આવ્યું છે પરંતુ સંતોષ કારક નથી..આવતીકાલ થઈ તમામ ચૂંટાયેલા કોર્પોરેટર એ જનતા વચ્ચે જવાનું છે અને લોકો ની સમસ્યા સાંભળવાની છે. કાર્યકરો એ પોતાનું બલિદાન આપ્યું છે. કોંગ્રેસ પાર પ્રહાર કરતા કહ્યું હતું કે કોંગ્રેસ સામે જ નથી જીતવાનું પણ આમ આદમી પાર્ટી એ જે જગ્યા બનાવી છે તે માટે પણ જાેવાનું છે. આપ એ જગ્યા બનાવી સુરત માં એ માનવ ખૂંચી રહી છે. એના સાથે જેવી ડીલ કરવિ તે આગામી સમય માં જાેઈશું એને ખોટા વચનો આપ્યા છે અને સીટો મેળવી છે.ત્યારે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ગૃહ પ્રધાને પણ ગુજરાતનો આભાર માન્યો હતો.આગામી સમયમાં હોવી ભાજપની શુ રણનીતિ હશે એ જાેવાનું છે. સાથે સાથે  આમ આદમી પાર્ટી ગુજરાત માં કેવી રણનીતિ બનાવે છે તે પણ જાેવાનું છે