દુનિયાના સૌથી ધનાઢ્ય ગણાતા ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈની વાર્ષિક સાધારણ સભા એટલે કે એજીએમ ગુરુવારે અમદાવાદના મોઢેરા સ્ટેડિયમ ખાતે યોજાઈ હતી. તસવીરમાં બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી, સચિવ જય શાહ, ઉપાધ્યક્ષ રાજીવ શુક્લા સહિતના અધિકારીઓ નજરે પડે છે.