દિલ્હી-

જેઓ પોતાની પર્સનલ લાઈફ ધરાવતા હોય છે તેઓ વિવિધ એડલ્ટ ડેટીંગ સાઈટ પર જતા હોય છે અને વિશ્ર્વમાં તેની લોકપ્રિયતા પણ વધી છે. પરંતુ હાલમાં જ સમાચાર મુજબ વિવિધ એડલ્ટ સાઈટના 882.1 જીબી ડેટા લીક થઇ ગયા છે. જેમાં પ્રાઈવેટ મેસેજ,ઇ-મેઇલ, ફોટા તથા ચેટીંગ પણ છે અને તેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં પણ મુકાઈ શકે તેમ છે. વિશ્વના 100 દેશો કે જેમાં પશ્ચીમી સૌથી વધુ છે તેના આ ડેટા લીક થયા છે.