ન્યુયોર્ક-
અમેરિકાના ઇદાહો રાજ્યની એક સ્કૂલમાં છઠ્ઠા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થીની દ્વારા ફાયરીંગ કરાયાની ઘટના સામે આવી છે. જેમાં ૩ લોકો ઘાયલ થયા હતા. ઇદાહો ફોલ્સ પાસેથી રિગ્બી મિડલ સ્કૂલમાં આ ઘટના બની હતી. વિદ્યાર્થીનીની ઉંમર ૧૧-૧૨ વર્ષની છે અને તેણે પોતાના બેગમાંથી હેન્ડગન કાઢી અને અનેક રાઉન્ડ ફાયરીંગ કરેલ. જેમાં બે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર ઘાયલ થયેલ. જો કે ઇજા વધુ નથી. ફાયરીંગ દરમિયાન એક શિક્ષકે વિદ્યાર્થીનીના હાથમાંથી ગન છીનવી લીધેલ અને તેને પોલીસને સોંપી દીધેલ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments