ગાંધીનગર-

ગુજરાત રાજ્યના શિક્ષણ બોર્ડે મહત્વની જાહેરાત કરી છે. ધોરણ-10નું પરિણામ આજે રાત્રે 8 કલાકે થશે જાહેર થશે. વિદ્યાર્થીઓને આ પરીણામ નહી જોવા મળે. ફક્ત શાળાઓ જ વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ શાળામાંથી પરિણામ મેળવવાનું રહેશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાઓની રહેશે. આજે રાત્રે ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે. વેબસાઈટ પર શાળાઓ પરિણામ જોઈ શકે તે રીતે આજે જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓને સીધું પરિણામ જોઈ શકશે નહીં.ગુજરાતમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે, ધોરણ 10 બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ આજે રાત્રે 8 કલાકે સાઈટ પર મુકાશે