કુતિયાણા-

કુતિયાણા અને જામજાેધપુરના ડુંગરમાં સફેદ કાળિયાર જાેવા મળ્યું હતું. સફેદ કાળિયાર રાજા રજવાડાના સમયમાં જાેવા મળતા હતા. મૃગ પ્રજાતીમાંથી આવતા કાળિયારનું એક અલભ્ય માદા મૃગ તસ્વીરમાં કેદ થયું છે. જે આખું સફેદ શરીર ધરાવે છે.

હજારો કાળિયારમાં આવું મૃગ કયારેક જન્મે છે. વર્ષો પછી આ વિસ્તારમાં જાેવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. કુતિયાણા અને જામજાેધપુર વચ્ચેના ડુંગરાઓમાં વિચરતું કાળિયાર જાેવા મળ્યું હતું. સામાન્ય રીતે જીવ શરીરમાં મેલેનીનના કણોની ઉણપને લીધે સફેદ રંગનું જન્મે છે.