અરુણાચલ પ્રદેશ,

અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં, જ્યાંં ઘરતી ધ્રુજતા જ લોકોમાં ગભરાહટ જોવા મળ્યો હતો. અરુણાચલ પ્રદેશના તવાંગ પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. રાજ્યમાં 3.4 તીવ્રતા સાથે ધરતી ધ્રુજી હતી. નેશનલ સેટટ ફોત સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા 3.4 નોંધાઈ છે. જોકે કોઈ જાનહાની કે માલ નુકસાન થયુ નથી જોકે છેલ્લા કેટલાક સમયથી દેશના વિવિધ રાજયોમાં અનાર નવાર ભુકંપના આંચકાઓની અનુભુતી થઈ રહી છે. ગુજરાત, દિલ્હી બાદ હવે અરુણાચલ પ્રદેશમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા હતા.