વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના પૂર્વ અધ્યક્ષ સતીશ પટેલ દ્વારા ટીપી ૧૩માં આવેલ પોતાના મત વિસ્તારનો વિકાસ કરીને મતદારોનું ઋણ અદા કરવાની સાથો સાથ વિસ્તારમાં વિકાસ કર્યો થકી ચાર ચાંદ લગાવી દીધા છે. હાલમાં છાણી ખાતે માર્ગની બાજુમાં બનાવેલા સુંદર લેન્ડ સ્કેપમાં વિવિધ પ્રકારના સ્કલ્પચર મુકવામાં આવ્યા છે.