મેડ્રિડ 

(એપીઆઇ) લાયોનેલ મેસ્સી બુધવારે કોપા ડેલ રે ફૂટબોલમાં બીજો ડિવિઝન ક્લબ રિયો વાલેકાનો સામેની મેચ માટે બાર્સેલોનાની ટીમમાં વાપસી કરશે. મેસ્સી આ સિઝનમાં કોપા ડેલ રે ટૂર્નામેન્ટ રમ્યો નથી પરંતુ કોચ રોનાલ્ડ કોમેન તેને પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં મેદાનમાં ઉતારી શકે છે સસ્પેન્શનને કારણે તેને બે મેચમાંથી આઉટ કરી દેવાયો હતો. અગાઉ તેને ફિટનેસનાં કારણોસર આરામ આપવામાં આવ્યો હતો. કોમને કહ્યું, "તે હવે ફીટ છે અને તેની કોઈ સમસ્યા નથી." અમારા માટે શ્રેષ્ઠ ફોર્મમાં રહેવું મહત્વપૂર્ણ છે