મુંબઇ

બિગ બોસ 14ની સમાપન પૂર્વે નિર્માતાઓ પ્રેક્ષકોને ઘણું સરપ્રાઇઝ આપવા જઈ રહ્યા છે. નિર્માતાઓએ અભિનવ અને રુબીના દિલીકના ચાહકો માટે કેટલીક યોજનાઓ બનાવી છે. અભિનવ શુક્લા આજે રાત્રે સલમાન ખાનના વિવાદાસ્પદ શોમાં કમબેક કરવાનો છે. 'બિગ બોસ 14 પ્રોમો'માં અભિનવ શુક્લા કાચની દિવાલની બીજી બાજુ બેઠો છે. અભિનવ અને રૂબીના એક બીજા સાથે પ્રેમથી વાતો કરી રહ્યા છે. આ દરમિયાન અભિનવ શુક્લાએ રૂબીના દિલીકને લગ્ન માટે પ્રપોઝ કર્યું છે. જુઓ વિડીયો