જ્યારે વર્લ્ડ કપ 2011 દરમિયાન મેદાનનું નવીનીકરણ કરવામાં આવ્યું ત્યારે આ બેઠકો પુન:પ્રસ્થાપિત કરવામાં આવી ન હતી. ગાવસ્કરના 71મી બર્થ ડેના એક દિવસ અગાઉ પહેલા એમસીએએ એક નિવેદનમાં કહ્યું કે આ બેઠકો ફરીથી રાખવામાં આવશે. હવે આ બેઠકો પ્રેસિડેન્ટ બોક્સમાં હશે. એમસીએ એપેક્સ કાઉન્સિલના સભ્યએ તેના સાથી સભ્યોને ફરીથી ગાવસ્કર માટે બે બેઠકો અનામત રાખવા જણાવ્યું હતું.