રાજરોટ-

પ્રદેશ ભાજપના પ્રમુખપદે નિમણુક થયા બાદ પહેલીવાર સૌરાષ્ટ્રની યાત્રાએ આવેલા સી.આર. પાટીલનું આજે સર્વત્ર ભવ્ય શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું.

સી.આર. પાટીલે સોરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન હુંકાર કર્યા છે. હવે પછી કોગ્રેસ નો એકપણ કાર્યકર આપણે લેવો નથી જે આજે પણ કહું છું કારણ કે ભવિષ્યમાં કોગ્રેસ જીતશે તો આ સવાલ આવેને માટે આપણે સૌ કાર્યકરો એવી મહેનત કરો કે કોગસ વિધાનસભાની એકપણ સીટ જીતી ન શકે. સૌરાષ્ટ્રના તમામ વિધાનસભા બેઠકો પર ભાજપ જીતે તે માટે કમર કસી કામે લાગી જવા આહવાન કર્યું હતું.