વડોદરાના ભાજપના ધારાસભ્ય મનિષા વકીલ કોરોના સંક્રમિત થયા છે. મનિષા વકીલે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ‘છેલ્લા ૩-૪ દિવસથી કોરોનાના પ્રારંભિક લક્ષણો દેખાતા કોવિડ-૧૯ માટે ઇ્‌-ઁઝ્રઇ ટેસ્ટ કરાવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો છે. છેલ્લા ૩ દિવસ દરમિયાન મારા સંપર્કમાં આવેલા સૌને કાળજી રાખવા તથા ટેસ્ટ કરાવી લેવા વિનંતી છે.