બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી હાલમાં પોતાના હોમટાઉન ઉત્તર પ્રદેશના બુઢાનામાં છે. નવાઝે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં નવાઝ ખેતરમાં કામ કરતો જાવા મળે છે.