કાબુલ-

અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં રવિવારે આત્મઘાતી કાર સાથે બોમ્બ હુમલો થયો હતો. જેમાં હુમલાખોર અને અનેક બંદૂકધારીઓમાં એક વ્યક્તિનું મોત થયું હતું. તેમજ અન્ય 20 લોકો ઘાયલ થયા છે. તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.