સુરત-
બારડોલી સહિત સુરત જિલ્લામાં ધરતીકંપના આંચકા અનુભવાયા દક્ષિણ ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા4.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયોલોકો ઘરની બહાર દોડી આવ્યા ભરૂચ અને સુરતમાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો. હજુ તો કોરોના મહામાંરીમાંથી દેશ ઉભર્યો નથી ત્યાં તો બીજી મુસીબતો પાછળ દોડી જ આવે છે. ત્યારે રાજ્યના અનેક ભાગોમાં ભુકંપનાં આંચકા અનુભવાયા હતા. જેમાં ગુજરાતના સુરત અને ભરૂચમાં આંચકા અનુભવાતા અનેક લોકો ઘરની બહાર દોડી ગયા હતા.
ભરૂચમાં ૪.૩નો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જયારે ભરૂચ થી ૩૬ કિલોમીટર દુર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. જેને લીધે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે સુરતમાં લોકો ઓફીસ અને ઘરની બહાર દોડી આવ્યા હતા. જયારે ગોધરા અને હાલોલમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જયારે પંચમહાલ માં પણધરા ધ્રુજી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments