જસેલમેર-
રાજસ્થાનના જૈસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સને મોટી સફળતા મળી છે. જૈસલમેરમાં BSF દ્વારા ૨ ઘૂસણખોર ઠાર મારવામાં આવ્યા છે. આ બંને ઘૂસણખોર પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
મળતી માહિતી મુજબ, રાજસ્થાનના જૈસલમેરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા ૨ પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર મારવામાં આવ્યા છે. આ બને પાકિસ્તાની નાગરિક ગેરકાયદેસર રીતે ભારતીય સીમામાં ઘુસવા પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમ્યાન બીએસએફ દ્વારા રોકવામાં આવ્યા પરંતુ તેઓ ઘુસણખોરીનો પ્રયાસ કરતા રહ્યા ત્યારે જવાબી કાર્યવાહીમાં બીએસએફ દ્વારા બંનેને ઠાર મારવામાં આવ્યા છે.
આ ઘૂસણખોરો કોણ છે અને તે કાયા હેતુથી ભારતીય સીમામાં ઘુસવા પ્રયાસ કરી રહ્યા હતા તે સંદરબાબુએ તાપસ ચાલી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments