અમદાવાદ,  સી-પ્લેનના બાળ મરણ પછી પણ સરકાર પ્રજાને બેવકૂફ બનાવવાનું છોડતી નથી અગાઉ મોટા ઉપાડે સી પ્લેન દ્વારા અમદાવાદીઓને લલચાવ્યા અમદાવાદ થી કેવડીયા સુધીની સી પ્લેન ની સેવા શરૂ કરાઈ પરંતુ પ્લેનમાં ખરાબી સર્જાતા વારંવાર સર્વિસના બહાને કંપની માં મોકલવા પડ્યા હતા ડચકા ખાતી સી પ્લેન સર્વિસને મુસાફરો પણ મળતા ન હતા જેથી રાતોરાત સર્વિસ બંધ કરવી પડી હતી. રીવર ફ્રન્ટનો બેફામ રાજકીય ઉપયોગ સરકાર કરતી રહી છે અગાઉ લોકો ને લલચાવી જાહેરાતમાં તંત્ર દ્વારા કહેવાયું કે ટૂંક સમયમાં વોટર-સ્પોર્ટ્‌સ શરૂ કરાશે.જેમાં સી સ્કૂટર સહિતની સેવા લોકોના અનેરું આકર્ષણ બની રહેશે પરંતુ એક દિવસ પણ સી સ્કૂટર સાબરમતીમાં પરંતુ જાેયું નથી ત્યારબાદ પ્રજાને છેતરામણી જાહેરાત કરાઈ કે સાબરમતી નદીમાં ફ્લોટિંગ રેસ્ટોરન્ટ શરૂ કરાશે પરંતુ તેને ચલાવવા માટે ટેન્ડર બહાર પડાયા છતાં કોઈ કંપનીએ રસ દર્શાવ્યો નહીં ઉપરાંત સ્વચ્છતા ની મોટી મોટી ગુલબાંગો હાંકતા તંત્રના શાસકો ની નદી પર જામેલા જાેતા પગ તળેથી જમીન સરકી ગઇ હોય તેવું લાગવા માંડ્યું દિલ દૂર કરાઈ ત્યાં જળકુંભી ભલે આખી નદી ને ભરત તંત્રના હોશ ઉડી ગયા હતા યુદ્ધના ધોરણે જળકુંભી વેલ દૂર કરવામાં આવી ત્યારે ખબર પડી કે જે બે જૈॅઙ્મટ્ઠહી લીધા હતા તે સેકન્ડ હતા તેથી તેમાં ખર્ચો વધુ આવતા મેન્ટેનન્સ આવક કરતા વધુ આવતા ચૂપચાપ સી પ્લેન સેવા બંધ કરવામાં આવી હતી પરંતુ સી પ્લેન ની મોટી મોટી ગુલબાંગો હાંકે હોવાથી તાત્કાલિક હેલિકોપ્ટર સેવા શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી અને તાત્કાલિક ધોરણે હેલીપેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યા હતા. હવે નવા વર્ષે અમદાવાદીઓને સરકારની મોટી ભેટ ના નામે હેલિકોપ્ટર ર્દ્ઘઅિૈઙ્ઘી નો પ્રારંભ કરી દેવાયો એરો ટ્રાનસ સર્વિસ પ્રાઇવેટ લીમીટેડના સહયોગથી આ હેલિકોપ્ટર ર્દ્ઘઅિૈઙ્ઘી શરૂ કરાશે સાંજે ચાર વાગ્યે રિવરફ્રન્ટ પેલી એડ ખાતે ગુજરાતના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી ના હસ્તે આ રાઈડ શરૂ કરાઇ હતી. આ િૈઙ્ઘીજ રિવરફ્રન્ટ હેલીપેડ થી પીએમ મોદી સ્ટેડિયમ સુધી જઈ પરત આવશે તો રાઈડ્‌સનો અન્ય એક રૂટ રિવરફ્રન્ટથી સાયન્સ સીટીનો પણ રહેશે દરેક રાઇડ્‌સમાં પાંચ મુસાફરો હશે અને નવ મિનિટ નો સમયગાળો રહેશે િૈઙ્ઘી ની કિંમત દરેક જાફર દીઠ ૨૩૬૦ રૂપિયા રહેશે જાે કે આ રાઈડસ દર શનિવારે બપોરે અને રવિવારે સવારે માણી શકાશે પરંતુ ટિકિટના દર જાેતા સામાન્ય માણસ એ તો માત્ર સરકારના કાયદા અને મોં ફાડીને નિહાળવાનો જ રહેશે ૨૦૦૦ ૩૬૦ રૂપિયામાં માત્ર સાત મિનિટની સફર આ રાઇડર્સનું પણ બાળમરણ નક્કી જ છે તેવું તંત્રના જ સૂત્રો કહી રહ્યા છે કોરોનાની મહામારી પોતાનું સકંજાે નથી રહ્યો છે ત્યારે સરકાર હજુ તાલુકાના કા ફોટા પાડવા માંથી બહાર આવવાનું નામ લેતા નથી તમારે ક્યાં બધાની હાલત એવી કરી નાખી છે કે પરાણે હસતું મો રાખી રહ્યા છે.

સુરતથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને અમરેલીની હવાઇ સેવા આજથી શરૂ

આજથી એટલે ૧લી જાન્યુઆરીએ રાજ્ય સરકારના સહયોગથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સુરતથી આંતરરાજ્ય હવાઈ સેવાઓનો તથા અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી હેલિકોપ્ટર જાેય રાઈડ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો છે. આંતરરાજ્ય હવાઈ સેવા પૂરી પાડનાર સુરતની એરલાઈન્સ કંપની વેન્ચુરા એરકનેક્ટ ૧લી જાન્યુઆરી થી ૯ સીટર વિમાનો વડે સુરતથી અમદાવાદ, સુરતથી ભાવનગર, સુરતથી રાજકોટ અને સુરતથી અમરેલી એમ કુલ ચાર જગ્યા પર દૈનિક ફ્લાઈટ શરૂ કરાઇ છે.

ધનવાનો માટે જ પ્લેન ઉડાડાતાં હોવાની ચર્ચા

હવે ફરી પાછી આ સેવા શરૂ કરીને પ્રજાના પૈસા હવામાં ઓગળી જાય તેવી સ્થિતી સર્જાય ન તેની સરકારે જવાબદારી લેવી પડશે. કારણકે વાયબ્રન્ટ સમિટમાં જ આ અંગેના સરકારે કરાર કર્યા હતા અને તેનો વાજતે ગાજતે પ્રારંભ કર્યો હતો. રાજ્યના તત્કાલિન નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલની આગેવાનીમાં રંગેચંગે આ હવાઇ સેવાનો પ્રારંભ કરીને વાહવાહી મેળવી હતી પરંતુ ત્યાર બાદ આ હવાઇ સેવાનું પણ ટાઇટાઇફીસ થઇ ગયું હતું અને હવાઇ સેવા આપનારી એજન્સી હવામાં ઓગળી ગઇ હતી. ત્યાર હવે કોરોનાના કપરાકાળમાં લોકો પાસે પૈસા નથી ત્યારે સામાન્ય નાગરિકતો હવાઇ સેવાનો ઉપયોગ જૂજ કરે છે કે જ્યારે કોઇ આપત્તી અથવાતો સામાજીક ઇમરજન્સી આવી જાય ત્યારે જ તેનો ઉપયોગ કરે છે. તો સરકારની આ સેવા શરૂ કરવાનો આશય શું છે. તે સમજાય તેમ નથી અને ખાસ કરીને તો હવાઇ માર્ગે મોટેભાગે ધનવાન લોકો જ જતાં હોય છે કે જેમના માટે સમય પૈસા કરતાં વધુ મહત્વનો છે અને આવા મોટાભાગના ઉદ્યોગકારો જ હોય છે. માટે સરકાર ઉદ્યોગકારોની જ છે તેવા અગાઉ આરોપ પણ લાગી ચૂક્યા છે ત્યારે આ સેવા ધનવાનોને માટે જ શરૂ કરાઇ હોવાની ચર્ચાએ પણ જાેર પકડ્યું છે.