શિનોર

શિનોર તાલુકાના સીમડી ગામે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત ચોથા તબક્કાના કામનો આજથીપ્રારંભ થયો તારીખ ૧લી એપ્રિલથી તારીખ ૩૧ દ્બટ્ઠઅ ૨૦૨૧ દરમિયાન સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવ ઉંડા કરવા ઉપરાંત જળસંગ્રહ માટે અન્ય વિવિધ કામો માટે ગુજરાત સરકારે રાજ્યના જળસંપત્તિ વિભાગ ને રાજ્યવ્યાપી અભિયાન હાથ ધરવાની મંજૂરી આપી છે ક્યારે આ યોજના હેઠળ શિનોર તાલુકાના સીમડી ગામે જળ અભિયાન અંતર્ગત ના ચોથા તબક્કાની કામનો પ્રારંભ કરાયો છે આ પ્રસંગે તાલુકા મામલતદાર વી વીવાળા ઇન્ચાર્જ ટીડીઓ એનવિ પટેલ ગામના સરપંચ અને ડેપ્યુટી સરપંચ અને ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં વચ્ચે ર્ષ્ઠદૃૈઙ્ઘ ૧૯ ની ગાઇડ લાઇનનો અમલ સાથે શાસ્ત્રો મંત્રોચ્ચાર વચ્ચે શ્રીફળ વધેરી કામનો પ્રારંભ કરાયો વધુમાં સુજલામ સુફલામ જળ અભિયાન ના કામો અંતર્ગત ખોદાણ માંથી મળતી માટી નો વપરાશ આસપાસ પ્રગતિ હેઠળ સરકારી કામો ખેડૂતોના ખેતરમાં ઉપરાંત નહેરના કામ માટે માટીનો ઉપયોગ કરી શકાશે આ માટીના વપરાશ માટે કોઈપણ રોયલ્ટી ખેડૂતોના ચુકવવાની રહેશે નહીં તેઓ સ્પષ્ટ નિર્દેશ મુખ્યમંત્રી દ્વારા સૂચવવામાં આવ્યો છે.