દિલ્હી-

ભારત અને ચીનની સેના વચ્ચે સરહદે સ્થિતિ તનાવપૂર્ણ છે. દરમિયાન ચીની સેના દ્વારા અરૂણાચલ પ્રદેશના પાંચ લોકોનું અપહરણ કર્યાની વાત પ્રકાશમાં આવી છે. અરુણાચલ પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે દાવો કર્યો હતો કે ચીની સેનાએ સરહદ પરથી 5 ભારતીયોનું અપહરણ કર્યું છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોંગ એરિંગે દાવો કર્યો હતો કે અરુણાચલ પ્રદેશના સુબનસિરી જિલ્લાના પાંચ લોકોનું ચાઇનાની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આવી જ ઘટના થોડા મહિના પહેલા બની હતી. હવે ચીનના સૈન્યને જવાબ આપવો જોઈએ. 