સુરત, દિવાળી તહેવાર બાદ ફરીથી કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધાર થયો છે અને રોજમાં હવે બેવડી સદીશ્વ ઉપર કેસો આવી રહ્ના છે. સરકાર દ્વારા કોરોનાને નિયંત્રણશ્વમાં લાવવા માટે રાત્રે કરફ્યુ લગાવી દીધુ છે. શ્વકેસમાં થતા વધારાને પગલે આરોગ્ય તંત્ર હરકતમાં આવી દોડતુ થયું છે.શ્વ તંત્ર દ્વારા આ વખતે લગન્‌ સ્થળ ઉપર પણ ધન્વંતરી રથ મોકલી જાનમાં આવતા લોકોનો રેપિટ ટેસ્ટ કરાવી રહ્ના છે. કોરોનાને કાબુમાં લેવાના તંત્રના પ્રયાસો વચ્ચે આજે બપોર સુધીમાં સુરતમાં વધુ ૧૩૮ પોઝિટિવ કેસો બહાર આવ્યા છેશ્વ. અત્યાર સુધીમાં સુરતમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો ૪૪,૫૫૮ ઉપર પહોદ્વચી ગયો છે. જેની સામે ૪૧,૫૫૮ દર્દીર્ઓઍ કોરોના સામે જંગ જીત્યા છે. પરંતુ ૧૦૬૮ દર્દીઓના કોરોનામાંશ્વ સારવાર દરમિયાન મોતને ભેટ્યા છે. 

રાજય સરકાર દ્વારા સ્વૈસ્છિક રીતે સરકારી તથા ખાનગી લેબોરેટીમાં કોરોના ટેસ્ટ કરાવાની મંજુરી આપી છે જે માટે ડોકટરની ભલામણની કે િઁસ્ક્રીપશનની જરૂર ન હોવાનુ જાહેર કયું છે તેમજ ખાનગી લેબોરેટરીમાં પણ કોરોના સ્ટેટના દરમાં પણ ઘટાડો જાહેર કર્યો છે. રાજય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કોરોનાને નિયંત્રણમાં લેવા માટે તમામ પ્રકારના પગલા લઈ ભારે મહેનત કરી રહ્ના છે. તે વચ્ચે પણ કોરોના અટકવાનું નામ લેતો નથી. તંત્રના લાખો પ્રયાસો વચ્ચે પણ આજે બપોરના બાર વાગ્યા સુધીમાં સુરતમાં નવા ૧૩૮ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. સુરત શહેરની વાત કરવામાં આવે તો આજે શ્વનવા ૧૦૩ કેસ નોધાયા છે અત્યાર સુધીમાં શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૨,૮૮૯ ઉપર પહોદ્વચી છે જેની સામે ૩૦,૭૪૬ દર્દીઓઍ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે.