દિવાળી પર્વની શુભેચ્છાનો સંદેશ આપતા સંસ્કાર ભારતી વડોદરાના કલાકારો દ્વારા રાજમહેલ રોડ સ્થિત કાશી વિશ્વનાથ મંદિર ખાતે ૩૦ ફૂટની આકર્ષક રંગોળી બનાવી છે. અમીષા ફળણેકરના નેતૃત્વમાં બે કલાકમાં આ રંગોળી કલાકારોએ બનાવી હતી.