વડોદરા, તા.૨૯
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આગમન પૂર્વે એરપોર્ટ સર્કલ પાસે સંજયનગરના વિસ્થાપિતો અને શહેર કોંગ્રેસ દ્વારા પ્લેકાડ્ર્સ સાથે દેખાવો યોજ્યા હતા. જાેકે, પોલીસે સમજાવવાનો પ્રયાસ કર્યો હતો છતાં વિરોધ ચાલુ રખાતા દેખાવો યોજી રહેલા સંજયનગરના રહિશો અને કોંગ્રેસના કાર્યકરો સહિત ૩૦ની અટકાયત કરવામાં આવી હતી.
સંજયનગર વિકાસ મંડળ અને શહેર કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શહેરમાં મુલાકાત લઇ રહ્યા હોય ત્યારે આ મુદ્દે આંખ આડા કાન ન કરી મુખ્યમંત્રી શહેર કોર્પોરેશનને ૩૦૦ કરોડનું બજેટ આપે અને કોર્પોરેશન આખો પ્રોજેક્ટ પોતાના હસ્તક લે જેથી કોર્પોરેશનની ખાલી તિજાેરી ભરાય, આવક થાય અને લાભાર્થીઓને ૩૦૦ની જગ્યાએ ૬૦૦ ફૂટનું મકાન મળી શકે એ મુદ્દાને લઇ દેખાવો કરવામાં આવ્યા હતા. જેથી પોલીસને આગળ કરી આ દેખાવો અને જનતાનો અવાજ દબાવવા માટે સંજયનગર વિકાસ મંડળના સભ્યો અને કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments