મુંબઇ,તા.૫

કોરોના મહામારીને કારણે રમતો ઠપ થયાના લગભગ બે મહિના બાદ ઓસ્ટ્રેલિયામાં સ્પર્ધાત્મક ક્રિકેટની વાપસી આવતી કાલથી ડાર્વિનમાં એક ટી-૨૦ ટૂર્નામેન્ટ સાથે થશે. ઝ્રડ્ઢેં ટોપ એન્ડ ટી-૨૦ રાઉન્ડ, રોબિન ટી-૨૦ ટૂર્નામેન્ટમાં ૧૫ ટીમ ભાગ લઈ રહી છે. આ ટૂર્નામેન્ટ તા.૬થી ૮ જૂન દરમિયાન રમાશે. આમ ત્રણ દિવસમાં કુલ ૧૫ મેચ રમાશે.