નવરંગપુરા સ્કુલમાં ઈવીએમ મશીન વિતરણ ચાલી રહ્યું હતું ત્યારે બહાર પાર્ક કરાયેલા પુલિંગ એજન્ટના વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ટોઈંગ કરીને લઈ જવામાં આવ્યા હતા.