મોરબી-

માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બુથ નંબર 265, 160 અને ત્રાજપરના મોકપોલમાં ઇવીએમ ખોટવાયા છે. આ ત્રણેય જગ્યાએ તાત્કાલિકના ધોરણે ઇવીએમ મશીન રીપ્લેશ કરવામાં આવ્યા છે. જ્યારે મોરબીના કાલિકા પ્લોટમાં આવેલી સ્મિત સ્કૂલમાં evm મશીન બગડ્યું છે.