ડભોઇ : ડભોઇ સેવા સદન ખાતે ડભોઇના પ્રાંત ઓફિસર હિમાંશુ પરીખનો વિદાયસમારંભ યોજાયો હતા. તેઓ છેલ્લા બે વર્ષથી ડભોઇ પ્રાંત ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. બે વર્ષના સમયગાળામાં તેઓએ ડભોઇ શહેરને તાલુકામાં સારી કામગીરી બજાવી હોય જેને લઇને ડભોઇ નગર અને તાલુકાના લોકોએ તેમની બદલી થતા શુભેચ્છાઓ પાઠવી હતી.
ડભોઇના પ્રાંત ઓફિસર હિમાંશુ પરીખ હર હંમેશા માટે ડભોઇના નગરજનોના મનમાં વસેલા રહેશે તેઓ ડભોઇ નગરના લોકો માટે સારી કામગીરી કરી હતી પણ હાલ તેઓની બદલી થતા તેઓને તેમના ડિપાર્ટમેન્ટના અધિકારીઓ અને અન્ય અધિકારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવામાં આવી હતી.
આ વિદાયસમારંભના પ્રસંગે મામલતદાર જય પટેલ તથા ડભોઇ ડભોઇ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એમ. વાઘેલા અને પરવીનભાઈ જોશી તથા તેઓનો સ્ટાફ હાજર રહ્યો હતો અને તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments