શિનોર

શિનોર તાલુકામાં સેગવા-શિનોર રાજ્ય ધોરીમાર્ગ પર સીમડીગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પર દોડીને ડભોઇ તરફથી આવતું ટ્રેક્ટર કેનાલમા ખાબકતા મોટા ફોફળીયા ગામના પ્રગતિશીલ ખેડૂતનું કમાટી ભર્યું મૃત્યુની થયું છે.

મોટા ફોફળીયા ગામે રહેતા ખેતી કરીને ગુજરાન ચલાવતા પ્રગતિશીલ ખેડૂત પટેલ હિતેન્દ્રભાઈ નટુભાઈ ઉંમર વર્ષ ૫૯ ના હોય પોતાના મિત્રના ગામે શેગુવાળા ટ્રેક્ટર લઈને રોટોવેટર દ્વારા ગઈકાલે તારીખ ૨૦ ૧ ૨૦૨૧ ના રોજ રાત્રે ખેઙ્ઘવા કરવા ગયા હતા રાત્રે રોડ ુટ્ઠૈંીિ થી ખેડાના કરીને ડભોઇ થી સવારે પાછા ફરતા હતા ત્યારે તેઓએ સેવા ચોકડી થીમોટા ફોફળીયા તરફ આવી રહ્યા હતા સીમડીની પાસે પસાર થતી નર્મદા કેનાલ પાસે કોઈ અગમ્ય કારણસર ટ્રેક્ટર પરથી કાબુ ગુમાવતા નર્મદા કેનાલની પાળી તોડીને કેનાલમાં ટ્રેક્ટર ખાતું હતું ટ્રેક્ટર ઉંધુ નર્મદા કેનાલમાં પડ્યું હતું સાથે પ્રગતિશીલ ખેડૂત પણ કેનાલમાં પડી જતા ડૂબી ગયા હતા વહેલી સવારે નાઈટ ડ્યુટી પૂરી કરીને પોલીસ કર્મી પોતાના ઘરે જઈ રહ્યા હતા નર્મદા કેનાલની પાળી તૂટેલી જાેતા નર્મદા કેનાલમાં ટ્રેક્ટર ઉંધુ પડેલું હતું તેઓએસીમડી સરપંચને જાણ કરી હતી કોન્ટ્રાક્ટરના માલિકની શોધખોળ કરતા તેમને ખબર પડી કે મોટા ફોફળીયા ગામનું ટ્રેક્ટર છે આમ અકસ્માતની જાણ આસપાસના ગામોને થતા ખેડૂતો દોરી આવ્યા હતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.