નોઈડા-

ગ્રેટર નોઇડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તાર સેક્ટર-148માં એનપીસીએલના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં બુધવારે સવારે 7 વાગ્યે ભીષણ આગ લાગી હતી. ફાયરની બે ગાડીઓ ત્યાં પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. આ આગે ધીરે ધીરે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેમાં કોઇ જાનહાનીના સમાચાર મળી આવ્યા નથી.

ગ્રેટર નોઇડાના નોલેજ પાર્ક પોલીસ સ્ટેશન વિસ્તાર સેક્ટર-148માં એનપીસીએલના સબ સ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં બુધવારે સવારે 7 વાગ્યે ભીષણ આગ લાગી હતી. જેમાં ફાયરની બે ગાડીઓ ત્યાં પહોંચી અને આગને કાબૂમાં લીધી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી.