પેરિસ,તા.૨

ફાર્મૂલા વન સત્ર જુલાઈમાં ઓસ્ટ્રેલિયા ગ્રાં.પ્રી માં સતત બે રેસની શરૂઆત થશે. ફાર્મૂલા વનની ટોપ એકમ એફઆઈએ ને એક નિવેદનમાં જણાવ્યું કે સ્પીલબર્ગમાં રેડબૂલ પાંચ અને ૧૨ જુલાઈના બે રેસની યજમાની કરશે. આગામી રેશ હંગરીમાં ૧૯ જુલાઈના થશે. ત્યાર બાદ બે અને નવ ઓગસ્ટના બ્રિટિશ ગ્રાં પ્રી થશે. સ્પેનમાં ૧૬ ઓગસ્ટ અને બેલ્ઝિયમમાં ૩૦ ઓગસ્ટના રેસ યોજાશે. ઈટલીમાં ૬ સપ્ટેમ્બરના રોજ રેસ થશે. કોરોના વાઈરસ મહામારીને કારણે સત્રની શરૂઆતી ઓસ્ટ્રેલિયન ગ્રાં પ્રી, મોનાકો ગ્રાં પ્રી, ફ્રેન્ચ ગ્રાં પ્રી અને નેધરલેન્ડ ગ્રાં પ્રી રદ કરવામાં આવી છે. એકાવનની આશા છે કે ૨૨ મી થી બાકી ૧૫, ૧૮ રેસ થઈ સકશે.