ગ્વાલિયર-

મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના રેહેણાંક કાલીન પોસ્ટ ઓફિસની બિલ્ડીંગ પર ત્રિરંગો ફરકાવતા સમયે એક મોટી ઘટના બની હતી. આ દુર્ઘટના ત્યા ઘટી જ્યારે ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક મશીનની ક્રેન તૂટી ગઈ. આ દુર્ઘટનામા ફાયર વિભાગના 3 કર્મચારીઓના મૃત્યુ થયા હતા અને એક ચોકીદાર પણ ઘાયલ થયો હતો. ઘાયલ ચોકીદારને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણકારી મળતા મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું. મુખ્યપ્રધાને ટ્વીટ કરી લખ્યું હતું કે , " ગ્વાલિયરમાં મહારાજા વાડા સ્થિત પોસ્ટ ઓફિસમાં મશીન અનલોડ કરતા સમયે થયેલી દુર્ઘટનામાં 3 લોકોના મૃત્યુના દુ:ખદ સમાચાર મળ્યા. હું ઈશ્વરને તેમની આત્માની શાંતિ માટે પ્રાથના કરૂ છુ અને ત્મના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું. મધ્યપ્રદેશના ગ્વાલિયર શહેરના રેહેણાંક કાલીન પોસ્ટ ઓફિસની બિલ્ડીંગ પર ત્રિરંગો ફરકાવતા સમયે એક મોટી ઘટના બની હતી. આ દુર્ઘટના ત્યા ઘટી જ્યારે ફાયર બ્રિગેડની હાઈડ્રોલિક મશીનની ક્રેન તૂટી ગઈ. આ દુર્ઘટનામા ફાયર વિભાગના 3 કર્મચારીઓના મૃત્યુ થયા હતા અને એક ચોકીદાર પણ ઘાયલ થયો હતો.