અમદાવાદ, રિવરફ્રન્ટ ખાતે કોરોના વિસ્ફોટ વચ્ચે ફ્લાવર શો યોજવામાં શાસકોથી દેખાયા છેવટે ૮ થી ૨૨ જાન્યુઆરી પંદર દિવસ માટે સાબરમતી રિવરફ્રંટ ખાતે ફ્લાવર શો યોજાશે મુંબઈ ટિકિટના દર પણ નક્કી કરી રાખ્યા છે ટિકિટ માત્ર ઓનલાઇન જ મેળવી શકાશે દર કલાકે ૪૦૦ લોકોને પ્રવેશ અપાશે કોરોના ની ગાઇડલાઇન્સ પ્રમાણે શો યોજવા મંજૂરી આપવામાં આવી છે

સાવર સોના ટીક દરમિયાન ૧૨ વર્ષથી નીચેના બાળકોને ટિકિટ ૩૦ રૂપિયા રહેશે સિનિયર સિટીઝન માટે પણ ૩૦ રૂપિયાની ટીકીટ રાખવામાં આવી છે જ્યારે ૧૩ વર્ષથી ઉપર અને ૬૫ વર્ષથી નીચેના લોકો માટે પચાસ રૂપિયા રહેશે શનિવાર અને રવિવારના રોજ ટીકીટ દર માં ભાવ નક્કી કરાયા છે જેમાં ૧૨ વર્ષથી નીચેના બાળકો અને સિનિયર સિટીઝન માટે ટિકિટનો દર ૫૦ રૂપિયા રહેશે જ્યારે શનિ-રવિના રોજ ૧૩ વર્ષથી ઉપર અને ૬૫ ની નીચે ની ઉંમર વાળાઓ માટે સો રૂપિયા ટિકિટ રહેશે ફ્લાવર શો સવારે નવ થી રાત્રિના ૮ વાગ્યા સુધી પંદર દિવસ માટે યોજાશે ફ્લાવર શોમાં ૬૫ મુખ્ય પ્રજાતિ અને ૭૫૦ પેટા પ્રજાતી ના સાત લાખથી વધુ ફૂલ-છોડ અને રોપા હશે તેમ જ સૌથી વધુ આયુર્વેદિક રોપા પ્રદર્શિત કરાશે તેવો બગીચા વિભાગે જણાવ્યું હતું હવે જાેવાનું એ રહે છે કે કોરોના ખ્તેૈઙ્ઘીઙ્મૈહીજ જળવાઈ છે કે નહીં.