દિલ્હી-

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી કોરોના વાયરસ પોઝેટીવ હોવાનુ જાણવા મળ્યું છે. પ્રણબ મુખર્જીએ સોમવારે બપોરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. પ્રણબ મુખર્જીએ એક ટ્વીટમાં લખ્યું છે કે હોસ્પિટલની અલગ મુલાકાત માટે મને કોરોના વાયરસ પોઝેટીવ હોવાનું જાણવા મળ્યું છે. 

પ્રણબ મુખર્જીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મેં છેલ્લા એક અઠવાડિયામાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરી છે કે તેઓ બધા પોતાના ટેસ્ટ કરાવે તથા આઇસોલેટ થઇ જાય