ગીરગઢડા-

ગીરગઢડાનાં લુવારી મોલી ગામે ખેતમજૂરી કરતા પરિવારનાં બે વર્ષનાં બાળક પર સિંહનો હુમલો કર્યો છે. બાળકને બચાવવા પિતા એ ભીડી સિંહ સાથે બાથ ભીડી હતી.બાળકના પિતાએ હાંકલ કરતા સિંહ બાળકને છોડી નાસી ગયો હતો.108 મારફતે ઉના સારવારમાં ખસેડવામાં આવ્યો છે.વન વિભાગ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું