નવી દિલ્હી,તા.૨૦ 

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇÂન્ડયા આવતા મહિનાથી ટોચના ક્રિકેટરો સાથે ટ્રેનિંગ કેમ્પ શરૂ કરવા જઈ રÌšં છે. તે ૬ અઠવાડિયા સુધી ચાલશે. આમાં સૌથી મોટો સવાલ ઉભો થાય છે કે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની કેમ્પમાં જાડાશે કે નહીં. કારણ કે, બીસીસીઆઈ દ્વારા આ વર્ષે ધોનીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સૂચિમાંથી બહાર કરવામાં આવ્યો છે, પરંતુ આ યાદીની બહારના ઘણા ખેલાડીઓ પણ કેમ્પમાં સામેલ થશે. આ સવાલ પર ક્રિકેટના નિષ્ણાંતો પણ વહેંચાયેલા છે. પૂર્વ Âસ્પનર હરભજન સિંહ ઈચ્છે છે કે સૂર્ય કુમાર યાદવ અને યશસ્વી જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓને કેમ્પમાં તક મળી રહે. તે જ સમયે, ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદનું માનવું છે કે જા ટી-૨૦ વર્લ્ડ કપ થાય છે તો ધોનીએ તે માટે કેમ્પમાં જાડાવું જાઈએ. ઓસ્ટ્રેલિયા પ્રવાસ વિશે કંઇ કહી શકાય નહિ.“મને ખબર નથી કે ્‌-૨૦ વર્લ્ડ કપ થઈ રહ્યો છે કે નહીં.” જા થઈ રહ્યો છે, તો ટ્રેનિંગ કેમ્પ તેની તૈયારી માટે હશે. આવી Âસ્થતિમાં ધોની કેમ્પમાં હોવો જ જાઇએ. જા આ કેમ્પ દ્વિપક્ષીય શ્રેણી માટે છે, તો તમારી પાસે લોકેશ રાહુલ, ઋષભ પંત અને સંજુ સેમસન જેવા ખેલાડીઓ પણ છે. તેમણે કÌšં કે, ધોનીની કેમ્પમાં હાજરીથી યુવા ખેલાડીઓને ફાયદો થશે. હરભજને કÌšં, ‘હું કેમ્પમાં સૂર્યકુમાર યાદવ જેવા યુવા ખેલાડીઓને જાવા માંગુ છું. તેમાં લેગ Âસ્પનરો રવિ બિશ્નોઇ અને યશસ્વી જયસ્વાલ, અંડર -૧૯ ટીમના ખેલાડીઓ પણ હોવા જાઈએ. બધા યુવાનોને સિનિયરો સાથે વાત કરવાની તક મળવી જાઈએ.