ગાંધીનગર-

કોરોના કાળમાં સિરામીક ઉદ્યોગને મોટી રાહત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપી છે. મોરબી, સુરેન્દ્રનગર અને સાબરકાંઠાના સિરામીક ઉદ્યોગકારોને ગુજરાત ગેસ કંપની લિમિટેડ દ્વારા અપાતા ગેસના બિલમાં પ્રતિ SCM રૂ. ર.પ૦ની વધારાની રાહત આપવામાં આવશે.

અગાઉ વિજય રૂપાણીએ આ ઉદ્યોગોને પ્રતિ SCM રૂ. ર ની બિલ રાહત આપ્યા બાદ આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં તેમાં વધારો કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના સિરામીક ઉદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટ કરી શકશે, એકસપોર્ટ વધારી શકશે, વધુ રોકાણો આ ક્ષેત્રે મેળવી શકશે અને ફોરેન એકસપોર્ટ દ્વારા વધુ આવક મેળવી શકશે. 