અમદાવાદ-

ગેસ ધારકો માટે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત કરી છે CNG અને પીએનજી ગેસના ભાવમાં ઘટાડો કરવા અંગે લીલી ઝંડી આપી છે CNG ગેસના ભાવમાં 7 થી 8%નો ઘટાડો કરવાની જાહેરાતથી ગેસ ધારકો ને મોટી રાહત મળી છે કેન્દ્રએ 24%નો ઘટાડો જાહેર કરતા ગેસ આગામી દિવસમાં સસ્તો થશે જેનો સીધો ફાયદો ગુજરાતમાં અંદાજે 22 લાખથી વધુ ગ્રાહકોને થવાનો છે. ગુજરાતના આશરે 22 લાખ ગ્રાહકોને ફાયદો થશે કેન્દ્ર સરકારે 24 ટકાનો ઘટાડો જાહેર કર્યો છે. CNGના કિલોદીઢ ભાવમાં રૂ.4 જેટલો ઘટાડો થશે થતા પીએનજીના ભાવ પણ ઘટશે જે આગામી દિવસ માં ભાવ ઘટતા જનતાને ફાયદો થશે જયારે અમદાવાદમાં સીએનજી ગેસના એક કિલોના રૂ.53 એ મળી રહ્યું છે.