હોળી પર હાયડાનું વિશેષ મહત્વ હોય છે. તહેવારને આડે હવે ગમતરીના દિવસો બાકી છે ત્યારે હાયડાનું બજારમાં આગમન થઈ ગયું છે.