કરાચી,તા.૧૩

યુવા બેટ્‌સમેન હૈદર અલીને પ્રથમવાર પાકિસ્તાની ટીમમાં સ્થાન મળ્યું. અંડર-૧૯ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા હૈદર અલીએ ૩૧૭ રન કર્યા હતા. તેણે ઈમ‹જગ એશિયા કપમાં ૨૧૮ રન કર્યા હતા. દુબઈ઼ ટી-૨૦ એશિયા કપની મેચો શ્રીલંકામાં યોજાઈ શકે છે. તાજેતરમાં યોજાયેલી એશિયન ક્રિકેટ કાઉÂન્સલ (એસીસી)ની બેઠકમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ શ્રીલંકાને ટૂર્મામેન્ટ યોજવા ઓફર આપી છે. તેની સામે ૨૦૨૨માં શ્રીલંકામાં યોજાનાર એશિયા કપની યજમાની માગી છે. ટી-૨૦ ટૂર્નામેન્ટ સપ્ટેમ્બરમાં યોજાશે, જાકે એસીસી દ્વારા હાલ આ મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. આ મહિના અંતે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા.