મુંબઇ
નવા વર્ષનો દિવસ પૂર્ણ થવા સાથે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકની સગાઇ ને એક વર્ષ પુરુ થઇ ગયુ છે. પોતાની સગાઇની પ્રથમ વર્ષગાંઠને બંને એ ઉત્સાહ પુર્વક પસાર કરી છે. હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાની એનિવર્સરી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
ગત વર્ષે બંને એ દુબઇમાં સગાઇ કરી હતી. તેમની સગાઇ પ્રસંગમાં માત્ર તેના ભાઇ કૃણાલ પંડ્યા અને તેની પત્નિ પ્રિયંકા શર્મા જ હાજર રાખ્યા હતા. બંનેએ એક બોટમાં નાનકડો સમારોહ યોજ્યો હતો. આ દરમ્યાન બંને રીંગ પણ એક બીજાને પહેરાવી હતી,
નતાશા અને હાર્દિક હવે માતા-પિતા બની ચુક્યા છે. તેમના ઘરે ગત વર્ષે જ પુત્ર અગત્સ્ય જન્મ્યો હતો અને હાલ તે પાંચ માસનો થવા આવ્યો છે. ઓસ્ટ્રેલીયામાં વન ડે અને ટી20 સીરીઝ પૂર્ણ કરીને હાર્દિક પંડ્યા ભારત પરત ફર્યો છે. કારણ કે તે ટેસ્ટ ટીમનો હિસ્સો નહોતો. હાલમાં તે મુંબઇમાં પોતાના પરીવાર સાથે સમય વિતાવી રહ્યો છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments