દિલ્હી-
ફિજી માં કોરોનાના ભારતીય વેરિએન્ટના અનેક કેસ નોંધાયા બાદ, 14 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે, કેસમાં વધારો ન થાય તે કારણે લોકડાઉન કરવામાં આવ્યું છે. દેશમાં અગાઉ, નદી પર સ્થિત ક્વોરેન્ટાઇન સુવિધામાં ક્લસ્ટર ના મામલા દેખાયા હતા. આરોગ્ય અને તબીબી સેવાઓ કાયમી સચિવ જેમ્સ ફોંગે કહ્યું કે મંગળવારે 6 નવા કેસ નોંધાયા છે અને ભારતમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આપણે ફીજીમાં આવું જોઈ શકીશું નહિ. તેમણે કહ્યું કે, આપણે હજી પણ તેને વધતા અટકાવી શકીએ છીએ. હાલમાં સુવા, નાદી અને લટુકા શહેરોમાં લોકડાઉન છે. પ્રશાસને મંગળવારે આંતર-ટાપુની મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ પર પણ પ્રતિબંધ છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments