ન્યુ દિલ્હી,તા.૨૦ 

દિલ્હીના ઉપ રાજ્યપાલ અનિલ બૈજલે તમામ કોરોના પોઝિટિવ દર્દીઓને પાંચ દિવસ ફરજિયાત સરકારી ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે તેવો આદેશ જાહેર કર્યો છે. નવા આદેશ પ્રમાણે હવે જા કોઈ પણ વ્યÂક્તનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તો તેને પાંચ દિવસ માટેના ફરજિયાત સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવામાં આવશે. મતલબ કે જા કોઈ દર્દીમાં કોરોનાના લક્ષણો નહીં જણાય તો પણ તેણે સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં જ રહેવું પડશે.

હવે તેવું નહીં બને. દરરોજના આંકડા જાતા દિલ્હીમાં કોરોના સંક્રમણની ગતિ વધી હોવાનું જણાય છે. દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩,૧૩૭ કેસની પૃÂષ્ટ થઈ છે. આ સાથે જ દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૫૩,૧૧૬ના આંકડાને પાર કરી ગઈ છે. જાકે દિલ્હીમાં કોરોનાના દર્દીઓ સતત સાજા થઈ રહ્યા છે તે એક સારી વાત પણ છે અને અત્યાર સુધીમાં ૨૩,૫૬૯ દર્દીઓ સ્વસ્થ થયા છે.

દિલ્હીમાં હાલ કોરોનાના એÂક્ટવ કેસની સંખ્યા ૨૭,૫૧૨ છે અને ૧૦,૪૯૦ લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. આ સંજાગોમાં ઉપ રાજ્યપાલના આદેશ બાદ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેતા ૧૦,૪૯૦ લોકોનું શું થશે તે એક સવાલ છે. શું તેમને હાલ હોમ આઈસોલેશનમાં રાખવામાં આવશે કે પછી આદેશાનુસાર ફરજિયાત સંસ્થાગત ક્વોરેન્ટાઈનમાં મોકલી દેવાશે? શું દિલ્હી સરકાર પાસે એટલી જગ્યા છેકે તે આ લોકોને સરકારી ક્વોરેન્ટાઈનમાં રાખી શકે?

કોરોના સામે ઝઝુમી રહેલા સત્યેન્દ્ર જૈનને અપાઈ પ્લાઝમા થેરાપી

કોરોના વાયરસથી સંક્રમિત દિલ્હી સરકારના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈનને પ્લાઝમા થેરાપી આપવામાં આવી છે. મોડી રાતે તેમને હોÂસ્પટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા અને મેડિકલ તપાસમાં તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. ત્યાર બાદ તબિયત વધારે ખરાબ થતા શુક્રવારે તેમને મેક્સ હોÂસ્પટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. સીટી સ્કેન રિપોર્ટમાં સ્વાસ્થ્ય મંત્રીના ફેફસામાં એક પેચ ખૂબ મોટો થઈ ગયો હોવાનું જણાયું હતું જેથી સમસ્યા ખૂબ જ વધી ગઈ હતી.