અમદાવાદ, સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અમિતા જાેષીના આપઘાત મામલે હવે તેમના પતિ તથા સાસરિયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અમિતા જાેષીએ ૦૫ ડિસેમ્બરના રોજ ફાલસાવાડી સ્થિત પોતાના ક્વાર્ટરમાં સર્વિસ રિવોલ્વરથી પોતાના પેટમાં ગોળી મારીને પોતાનું જીવન ટૂંકાવ્યુ હતુ. આ અંગે અમિતા જાેષીના પિતા નિવૃત્ત એએસઆઈએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ વૈભવ વ્યાસ, સસરા જીતેશ વ્યાસ, સાસુ હર્ષા વ્યાસ અને નણંદ મનિષા ભટ્ટ તેમજ અંકિતા મહેતા સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યા છે કે, તેમની દીકરીને તેના પતિ તેમજ સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. પીએસઆઈના પિતાની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે. 

અમિતા જાેષીના પિતા બાબુભાઈ જાેષી પણ નિવૃત્ત એએસઆઈ છે અને તેઓ અમદાવાદમાં ફરજ બજાવતા હતા. તેમણે જ અમિતા જાેષીના આપઘાત મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ વૈભવ વ્યાસ, સસરા જીતેશ વ્યાસ, સાસુ હર્ષા વ્યાસ અને નણંદ મનિષા ભટ્ટ તેમજ અંકિતા મહેતા સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આક્ષેપ કર્યા છે કે તેમની દીકરીને તેના પતિ તેમજ સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો. અમિતા જાેષીના પિતા બાબુભાઈ જાેષી પણ નિવૃત્ત એએસઆઈ છે અને તેઓ અમદાવાદમાં ફરજ બજાવતા હતા. તેમણે જ અમિતા જાેષીના આપઘાત મામલે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં મૃતકના પતિ વૈભવ વ્યાસ, સસરા જીતેશ વ્યાસ, સાસુ હર્ષા વ્યાસ અને નણંદ મનિષા ભટ્ટ તેમજ અંકિતા મહેતા સામે આપઘાતની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી છે.જેમાં તેમણે આક્ષેપ કર્યા છે કે તેમની દીકરીને તેના પતિ તેમજ સાસરિયા દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો.