ગાંધીનગર-

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની જાહેરાત વિધાનસભા ગૃહમાં પસાર કારવામાં આવેલ લેન્ડ ગ્રેબિંગ એક્ટનો અમલ રાજ્યના શરૂ થશે, લેન્ડ ગ્રેબિંગ એકતના અમલ માટે જિલ્લા પ્રમાણે કમિટી બનાવવામાં આવી, કમિટીમાં 6 સભ્યો રહેશે હાજર, ડીડીઓ, મ્યુ.કમિશ્નર, અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી, એસ.પી, અને અધિક નિવાસી કલેકટર ને કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું હતું. લેન્ડ ગ્રેબીગ એક્ટ નો ઝડપી અમલ થાય તે માટે સરકાર કટિબદ્ધ છે, આજ થી સમગ્ર રાજ્યમાં લેન્ડ ગ્રેબીગ એક્ટ લાગુ કરવામાં આવ્યો, કોઈ વ્યક્તિ બીજાની મિલકત માં ગેરકાયદેસર કબજો કરે, બારોબર દસ્તાવેજ કરે તેમાટે જ આ કાયદો બનાવવામાં આવ્યો છે, સીધી ફરિયાદ કલેકટરને કરી શકાશે, 7 અધિકારીઓને કમિટી બનાવવામાં આવી, 15 દિવસની અંદર ચકાસણી કરવામાં આવશે, વ્યાજબી ફરિયાદની તાપસ પોલીસે સોપાશે, 7 દિવસમાં પોલીસ કેસ દાખલ કરશે, પોલીસ 21 દિવસમાં તાપસ પૂર્ણ કરશે, કોર્ટ 6 મહિનામાં નિર્ણય આપશે, ઓછામાં ઓછી 10 વર્ષના કેદની સજા અને વધુમાં વધુ 14 વર્ષની સજાની જોગવાઈ કરવામાં આવી છે.